જીજ્ઞેશ પારેખ “માનવ”
|| જય શ્રી ક્રુષ્ણ ||
મારું નામ જીજ્ઞેશ પારેખ ”માનવ” છે.
મારું કહાની એટલે Gj 8 થી Gj 1 સુધીની સફર.મારૂં મુળ વતન ઉત્તર -ગુજરાત નું ડીસા છે અને છેલ્લા એક વર્ષથી અમદાવાદ માં છું. અને હવે યુ.કે જવાની તૈયારી કરું છું.આમ તો કોમ્પયુટર નો જાણકાર છું અને જોબ કરું છું એક જાણીતી કંપનીમાં સેલ્સ પરસન તરીકે.ગુજરાતી-સાહિત્ય પ્રત્યે ખુબ જ પ્રેમ છે મને અને ક્યારેક-ક્યારેક કાગળ પર પેન ફરી જાય તો કંઇક લખાઇ પણ જાય છે.વાસ્તવમાં મને આ બાબતનું કોઇ જ જ્ઞાન નથી અને છંદ,અલંકાર,પ્રાસ,જોડણી વગેરેમાં કંઇ ખાસ ખ્યાલ નથી આવતો પરંતુ તે શિખવા માટે મહેનત જરુર કરી રહ્યો છું.
“મારા ભરેલા ખોબા માથી એક મોતી ક્યાંક ઢોળાઇ ગયું
ન કહેલા શબ્દોથી મારું કોમળ હૃદય વીંધાઇ ગયું”
“માનવ”
મને પ્રેરણા મળી એક છેલછબીલા ગુજરાતી દ્વારા ” છ અક્ષરનું નામ” રમેશ પારેખ. એમની “સાંવરીયો રે.. મારો સાંવરીયો..” મને ખુબ જ ગમે છે. વીણેલામોતી.કોમની શરુઆત માટે હું આપ સૌનો આભારી છું. આમ તો 20 વર્ષ નો નાનકડો આ બાબો આ બધાં ના આશીર્વાદ લઇ વર્ડપ્રેસનું મથાળૂં લઇને આપની સમક્ષ હાજર છે.
“માનવ”
Mail – manav@vinelamoti.com
કમલેશ પ્રજાપતિ
“મારું જીવન એક કોરું પાનું એ પણ બીડેલું”
મારુ નામ છે કમલેશ પ્રજાપતી છે. કમીજલા,વીરમગામ નો વત્ની છું. આમ તો ગુર્જર પ્રજાપતી છું અને ઘણા સમયથી અમદાવાદમાં છું. મને મિત્રતા કરવાનો અને મિત્રો ને ખુશ જોવા નો શોખ છે. ગુજરાતી સાહીત્યનો રસીયો અને ગઝલો નો આશીક છું.ઓરકુટની દુનીયામાં ગુજરાતી સાહીત્યના રસીયાઓને સાહીત્ય પીરસવા બનાવેલ ‘છેલછબીલો ગુજરાતી’ કોમ્યુનિટી એક ગ્રુપ બની જશે અને આમ વેબસાઇટ સ્વરુપે દુનીયાની સામે આવશે તેનો ખયાલ ન હતો તેમ છતાં પણ અમે અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.
Mail – kamlesh@vinelamoti.com
This Page Will be updated Soon



Maru naam Hiral
mane pan gujarati bhasha bahu game che
ya it”s awesome i like it……..
maru name brijesh patel 6e..21y..mane gujrati bhash pratye khub prem 6e…me gana gujrati kavio na pustako vanchya 6e..
આટલી મોટી ટીમથી તો ઘણું રચનાત્મક કામ થઈ શકશે. ગુજરાતી બ્લૉગને નવું અને અનોખું પ્રદાન મળે એવી શુભેચ્છાઓ.
vat sachi 6e.
મારુ નામ ભુરીયો દ્વારકાવાળો’તોફાની’છે
હાચુ નામ ‘દિપ જાદવાણી’..
ભૈલા મારા વિશે તો હુ કાઇ જાજુ તો નહી કવ. હુ તો ભૈ દ્વારકા નો ડિલક્સ બ્રાહ્મણ .અને હા કઠિયાવાડી તો હાચો જ. બહ હવે આટલુ તો બવ થઈ ગયુ. મારા વાહલા કાઠિયાવાડ ભાઇઓ અને …….. પથ્થર ની મુર્તી સામે બે કલાક બેસવા કરતા , કોઇક રોતા હોય એને હસાવી દયો ને , તોય ભૈ તમારો બેળો પાર થઈ જાય હો. જગત ની માલીપા મારા જેવા તો કેટલાય હશે પણ હુ તો દ્વારકા નો રશિયો અને ક્ર્ષ્ન ભગવાન ની નગરી નો સેવક . હુ દ્વ્રારકા મા રવ શો , પણ તમને હાચુ કવ તો , તમને નવાઇ લાગસે કે હુ વરહ મા માંડ એકાદ વાર મંદીરે જતો હોવ તો ભલે. કારણકે મને ખબર છે કે એ પથ્થર ની મુર્તી ક્યારેય બોલવા ની નથી કે નથી હસવા ની કે નથી પછી રોવા ની .પણ એટલુ કૈસ કે એક રોતા માનવી કે પંખી – પ્રાણી ને હસાવી દેજો . મારો મતલબ એમ નથી કે હુ ભગવાન મા નથી માનતો…ઇ મારો વાહલો ભગવાન હવે મારા હૈયાની હાચી ભાવના ને સ્વીકારે છે.. બસ આટલુ કરજો હોને . અને હા , કાઈ ભુલથી વધારે કેવાઈ ગ્યુ હોય ને તો મોટુ હૈયુ રાખી ને માફ કરી દેજો આ ભો ળા ભુરી યા ને .
“દાંત કાઢીને હુ ખી ખી ખી કરો સો ?
ખોખારો ખાવ ,તો ખબર પડે ?
વાંક તમારો સે ,તો હુ જી જી જી કરો સો ?”
અટકચારો કરો , તો ખબર પડે ?
સુરેશ દલાલે કવિતા માટે કહ્યું છે : કવિતા એટલે કવિતા એટલે કવિતા…તો મારે વિશે હું બીજું શું કહું …હું એટલે હું એટલે હું .
Good luck.
Rajendra
http://www.yogaeast.net
http://www.bpaindia.org
વાહ ! સુંદર શરૂઆત ! અભિનંદન !!
–જગત
(http://vicharjagat88.wordpress.com/)
પાલનપુર ખોબા જેટલું ગામ? ના હોય. હું પણ પાલનપુરનો એટલે આ વાક્યમાં કંઈ મજા ના આવી
Manav: Saru jevi aapni ichha. E vakya nikadi dau chu.
મિત્રો,
આવકાર ! સ્વાગત !!
“ખોબલે સમાયું એક આભ કે તારલો સરકી પડ્યો.
આંખ્યુમાં અટવાયું મન ને ચાંદલો મરકી પડ્યો”.
શુભેચ્છઓ.
Very Good,
But i thing You can Update a School Level Student Gujarati Poem. Because a student can more visit your website.
Thanks…………
જય શ્રીકૃષ્ણ જિજ્ઞેશ,
અરે જાહ્ન્વી,તમે પણ અહિંયા છો , ઓર્કુટમાં બસ અમસ્તા જ ગુજરાતી સાહિત્ય સાથેની લાગણીઓના કારણે જ મળેલા તે ફરી અહીં પણ મળ્યા. ખરેખર કહે છે ને કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાવ તમને ગુજરાતી મળી જ રહેશે.
વળી મારી ઓળખ તો શું આપું આપ સર્વે જાણો જ છો.
મનનો વિશ્વાસ અને સુલભગુર્જરી બ્લોગમાં મારા વિચારો તથા વિવિધ દિનની ઉજવણી સાથે ગુજરાતી સાહિત્ય રચનાના રંગે રંગાયેલ જીવ છુ.
અને નરોડા અમદાવાદમાં વસું છું અને બીજે મેડીકલ કોલેજમાં અનુસ્નાતક સાથે એનેટોમી વિભાગમાં નોકરી પણ કરું છું.
તો સમય મલે જરૂરથી મલતા રહીશું ખરું ને…!!!
આપનો ડો.હિતેશ ચૌહાણ
પંચમભાઈની વાત સાથે સહમત છું… આટલી મોટી ટીમ જે ઓરકુટ ઉપર પણ કમ્યુનીટીનું સંચાલન કરી રહી છે તો એમની પાસેથી ગુજરાતી બ્લોગજગતમાં એક નોખા પ્રદાનની આશા જરૂર રાખી શકાશે …
ભલે પધાર્યા …
અને અભિનંદન …
ખુબ જ સરસ ટીમ બનાવી છે, અમારા જેવાં નવા બ્લોગરનો પણ કોઈ રીતે સહયોગ જરૂર હોય તો જણાવશો. આભાર.
Jarur hase to chokkas kais
Abhinandan & welcome
visit my Blog
http://www.sagarramolia.gujaratiblogs.com
સરસ વેબ સાઈટ બનાવી છે. ડાયરીના પાનાં એને સરસ ઊઠાવ આપે છે – અને મ.ઉ. નું સંગીત એટલે સોનામાં સુગંધ .
મારે પણ કોમ્યુનીટી માં મારા વિશે માહિતી મોકલવી છે તો શું કરવું પડશે તેની થોડી જન આપશો એવી આશા સહ
મારું વતન પાલનપુર જીલ્લો નો વાવ તાલુકા નું સપ્રેડા ગામનો વતની છું હાલ માંડવી માં જોબ કરું છું મને આવી માહિતી જાણવા નો ઘણો શોખ છે
આપ જરા સમયની રાહ જુઓ.
અમે એક ફોર્મ બનાવીએ છીયે જે ભરીને આપ છેલછબીલો ગુજરાતી ગ્રુપને જોઇન કરી શકશો અને
અમારી સાથે કામ પણ કરી શકશો..
“માનવ”
mane gujrati sahitya ma khu ras che….hu dayro ,bhajno…gujrati lok geet no chahak chu…..ane aapni gujrati site vinela moti…..hu khub prabhavit thayo chu…mane garv che hu gujrati chu….ane aapne sahu ne garv hovo joea ke aapne gujarati chiye….jay jay garvi GUJARAT
વાહ ભાઈ તમે તો નાની ઉમરમાં મોટુ નામ કર્યુ કંઈ !!!
ખુબજ સરસ છે !! વાચીની આનંદ થયો…
http://www.gpgondal.com/
http://gayatripariwargondal.org/gindex.php
ચંદુબાપા આભાર આપનો….
અરે વાહ, ખરા મોતીઓ તો અહી જ છે. આપ જેવા જે સાહિત્ય અને ગુજરાતીનું કામ કરો છો તે કઈ મોટા કહેવાય તેના કરતા ઓછું નથી ..અતિ સુંદર વેબ્સાઈટ ..જીગ્નેશ યુકે આવે તો મળજે હું લેસ્ટરમાં છું અને સાહિત્ય પ્રવૃત્તિ કરું છું .
ચોક્ક્સ….
આપના વિણેલાં મોતી ખરેખર ખુબ જ સુંદર છે .તમો ને
ખુબ ખુબ અભીનદન .
માનવ , કોઈ કહી પણ ના શકે કે તે આટલી સરસ વેબસાઈટ બનાવી હશે…!!! ખરેખર મારું મન મહી લીધું હો ભાઈ તે…હું કમ્પ્યુટર એન્જીનીયર છું.મારા લાયક કઈ પણ કામ કાજ હોય તો તરત જ કહેજે…હું વેબપેજ ડીઝાઇન કરી શકું છું.આવીજ રીતે પ્રગતિ કરતો રહે…ચલ ત્યારે આવજે…જય માતાજી…
Manav : Surely Dear….
માનવ,
ગુજરાતી સાહિત્ય જગતમાં આપનો ઉષ્મા ભર્યો આવકાર .
ખુબ સરસ વેબ સાઈટ. ગુજરાતી સાહિત્ય જગતમાં આપ
દરેક રીતે પ્રગતી કરો. હાર્દિક અભીનંદન .
હેમા પટેલ.
Hello,
Your blog is Excellent. we are also doing activity to promote gujarati Language and Gujarati.
Here is some Text for You. We are also on face book,orkut, Twitter,linkedin..
કેમ છો, અમે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા http://www.booksonclick.com/ નામ ની વેબ સાઈટ લોન્ચ કરી છે. તેમા શક્ય ઍટલા તમામ લેખક ,કવિ લગભગ બધી રચનાઓ આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. દરેક પુસ્તક મૂળ કિંમતે જ છે.
Please Visit It Ones And If You like tell Others else Tell Us
Thanking You
For Booksonlcick.com
સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
hallo dosto am to hu rahyo science no manas parantu gujarati gazalo ane kavyo no anahad shokhin jivdo su
mara jivan ni ajivika science se to anand kavyo se
bas shabdo j mane na jadya karva vyakhaya kavitani
ખુબજ સરસ વેબ બનાવવા બદલ અભિનદન
મને પહેલા થી જ લખવાનો શોખ રહ્યો છે. અને નવયુવાનો ને લખવાનું કહું છુ. હું રમત (ચેસ , ક્રિકેટ અને લોન ટેનીસ) અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે અભિરૂચી રાખું છુ.
આવી સરસ વેબ સાઈટ બનાવવા બદલ માનવ, જયેશ,કમલેશ અને કૌશલ ને અભિનંદન.
માનવ એટલે એ કે જેને મા નવ મહિના ઉદર માંરાખી ને સર્જે તે જીવ !
આ જ માનવ જયારે પોતાના હૃદય ના ઉદર માં થી સર્જન કરે ત્યારે આવી સુન્દર વેબ સાઈટ બને!
અભિનંદન આ “છોકરડા” ને અને એની મંડળી ને!
કલ્પક
ટોરન્ટો
કેમ છો? મિત્રો!!
મારુ નામ દીપક પરમાર, મારો જન્મ અમદાવાદમા થયો પરંતુ ઉશેર વીશે કહેવુ થોડુ અઘરુ છે. બીજા ધોરણ સુધી દાદા-દાદી જોડે મહેસાણા નજીક આવેલા ધામણવા ગામમા રહ્યો, અને પછી જે યાત્રા ચાલુ થઈ એને ગુજરાત ના ઘણા બધા વિસ્તારો ને સમેટી લીધા, ધોરણ ૩-૧૨ પુરુ કરતા-કરતા હુ અમદાવાદ, જુનાગઢ, મોરબી, વઢવાણ, ગાંધીનગર, મહેસાણા, વડનગર અને છેલ્લે પાછુ અમદાવાદ ફરી ચુક્યો છુ. ડિપ્લોમા ઇન આ.ટી એન્જીનીયરીંગ ગાંધીનગર ખાતે અને સ્નાતક આ.ટી એન્જીનીયરીંગ રાજકોટ ખાતે પુરૂ કર્યુ, કદાચ એટલે જ હું ગુજરાતી બોલુ અને લખુ છું ત્યારે અમદાવાદની શિશસ્તા, મહેસાણાની જડતા અને કાઠીયાવાડની મિઠાશ ડોકાચીયા કરતી રહે છે.
ગુજરાતી કાવ્યો સાથે મારો લગાવ શાળાના દિવસોથી શરૂ થયો, આ લગાવ પાછળ પણ એક સરસ વાત જોડાયેલી છે. “પર્વતને નામે પથ્થર… – ચીનુ મોદી” , મને યાદ નથી આ ગઝલ કયા ધોરણના પાઠ્યપુસ્તક મા આવી હતી પણ જે દિવસે મે આ ગઝલ પહેલી વાર વાચી ને બસ વાચતોજ રહ્યો અને ત્યાર પછી જ્યારે પણ નવા ધોરણમા પ્રવેશ કરતો ત્યારે સૌ પ્રથમ ગુજરાતીની ચોપડી લઈ બધાજ કાવ્યો અને ગઝલ પહેલા દિવસેજ વાંચી જતો. અને એટલે આપણા સૌના માનીતા અને લોકલાડીલા કવી ચીનુભાઈ મોદી નો હું ખુબજ આભારી છું કે જેમણે આટલી સરસ ગઝલ લખી અને મને ગુજરાતી કાવ્યો પ્રત્યેના લગાવની બહુમુલ્ય ભેટ આપી.
આપનો આભારી,
દીપક પરમાર,
http://www.deepakparmar.wordpress.com
દરેક લેખકો, કવિઓ કે સાહિત્યકારો કાગળ અને કલમના પંખીઓ જ કહેવાય. દરેક વ્યકતિ પાસે કંઇકને કંઈક છુપી શક્તિઓ ભગવાને આપેલી હોય છે અને માનવી તે પોતાની રીતે ઉપયોગ કરતા રહે છે. પછી તે કઇ રીતે તે તે શક્તિનો ઉપયોગ કરે છે તે તેના વિધીના લખેલા લેખને જ ખબર હોય છે. મારું નામ પ્રફુલ ઠાર છે. 28 વર્ષની બેંકની સેવામાંથી 2001 માં સ્વૈછિક નિવૃતિ લીધી પણ મધુપ્રેહને કારણે સંજોગે મને ઘરમાં બેસાડી દીધો. બેંકની સેવા સાથે 1200 જેટલા જાદુના પ્રયોગોનું મનોરંજન અનેક જગ્યાએ કરી ચૂક્યો છું સાથે સાથે 1993 થી એક સામયીકમાં પણ ફ્રી લાન્સ પત્રકાર તરીકે લખતો જે આજે પણ ચાલૂ જ છે.
છેવટે ઘરમાં બેસીને ઇન્ટરનેટના મેદાનમાં ફરતાં ફરતાં ઘણાં ગુજરાતી વેબ બ્લોગ વાચ્યાં અને મને પણ મારો વેબ બ્લોગ બનાવવાનું મન થયું. મારા બહેન પણ વર્ષોથી કાવ્ય અને લેખો લખે છે એટલે અમોએ આ વાતને અમલમાં મુકી અને 16/08/209 ને દિવસે પ્રથમ લેખ મુકી શરુઆત કરી.વધુ તો આપ http://www.prafulthar.wordpress.com માં જઇ આપ પ્રેરણાનું બળ આપી શકશો.
લી.પ્રફુલ ઠાર
મારૂ નામ પ્રકાશ રાજગોર
હુ કચ્છથી છુ. આજે મારા મિત્રોના સ્કે૫ વાંચતો હતો તેમા ગુજરાતીમાં સ્કે૫ જોયો ગુજરાતી છુ એટલે ઇચ્છા થયા વગર રહેવાની નથી એટલે કલીક કરી, ખરેખર હુ અવાચક થઇ ગયેલ, વીણેલા મોતી. કોમ ખુલ્યુ મે વાંચ્યુ તમામ મિત્રોના ૫ત્રો વાંચ્યા બહુ ગમ્યુ, ગમવાનુજ હતુ કોઇ૫ણ ગુજરાતીનું નામ જયારે માનથી લેવામાં આવે કે આવનાર હોય ત્યારે બીજા ગુજરાતીને ગૌરવ ન થાય તે વુ કેમ બને , ભાષાનું પ્રભુત્વ ૫ણ એટલુ જ સારુ લાગ્યુ મને……વધુ અપેક્ષા એ મારો સ્વભાવ છે (ગુજરાતી)
ખૂબ સુંદર વેબ-સાઈટનાં સર્જન બદલ ‘માનવ’ અને આખી ટીમને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
સાઈટનો ઉઠાવ જોરદાર છે.વિણેલા મોતીમાં માત્ર પદ્ય રચનાઓ જ વાંચવા મળશે તેવુ આ સાઈટની રુપરેખા જોતા લાગે છે.
યુવાનો પણ સાહિત્યમાં રસ ધરાવે છે તે જોઈને ખુબ જ આનંદ થયો…શુભકામનાઓ..
આભાર દોસ્તો……
best of luck
Manav : Thnx…
very nice web site. .i like very much..
EXCELLENT……KEEP IT UP..
મારા હર્દય ની ગુજરાતી સાહિત્ય ની ભૂખ અહિયાં આવી ની સંતોષાય…
ખૂબ સરસ..અભિનંદન….
તમારી વેબસાઇતનો લુક ખૂબ જ સરસ છે. આખી ટીમને ઘણા અભિનંદન.. શુભેચ્છાઓ..
લતા હિરાણી
ખુબ જ સરસ કાર્ય ! વિશ્વ સાહિત્ય પાઠશાલા શરૂ કરી રહ્યા છો તેમાં છંદ, પ્રાસ, અલંકાર, કાવ્યના પ્રકારો વિશેની સમજ વગેરે મૂકશો તો ઘણાને શીખવા મળશે ! ધન્યવાદ !
મારું નામ અજય પટેલ છે અને હું અ’બાદ રહુંચુ મને ભૂ ગમી ઉ આપ ની વેબસાઈ પર લખે લુ ગૂડ જોબ અને nice વોર્ક
Nice web !
Congratulations !
Pravin Shah
http://www.aasvad.wordpress.com
જય શ્રી કૃષ્ણ
મને આશા નો હતી કે અમારી આ વિચારણા આટલી સફળ થશે . મિત્રો તમારો ખુબજ દિલ થી હું આભાર વય્ક્ત કરું છું .
બસ આમજ સાથ સહકાર આપતા રહેજો . અને સદાય આમ અમ્મારી સમીપ રહેજો….
જય શ્રી કૃષ્ણ
9510092492
ખુબજ સરસ વેબસાઈટ છે. અભિનંદન ……………………ધનંજય પાનસુરીયા , જુનાગઢ
ગૂડ work
હું ગુજરાતી છું.૭૫+ ઉમર છે. મને ગુજરાત ની વાતો બનાવો અને ત્યાંની સ્વૈચ્છિક સંસ્થાઓ વિષે જાણવું ગમે છે. મને ત્યાના વૃદ્ધાષાર્મો વિષે માહિતી જોઈએ છે.ત્યાંના તપોવન આશ્રમ નવસારી દંતાલી આશ્રમ વિષે કોઈ માર્ગદર્શન મળી શકાશે? વળી કેળવણી માં પણ મને રસ છે.જ્યાં હું મારી સેવા નિશુલ્ક આપી શકું. .
I’ll give you reply shortly.
ખુબ સરસ છે વાચવાની અને નવા લોકો વિષે જાણવાનું ગમ્યું
aakho site nirate joi…
aap bahu umda kaarya kari rahyaa 6o e badal abhinandan………
Maru naam Jigar Joshi. Ane “prem’naa upanaamthi Gujarati / hindi bhaashama Ghazal ane Geet nu Sarjana kari rahyo 6u.
મિત્રો, અચાનક આ સાઇટ ની મુલાકાત લેવાનુ થયુ અને, અને “અવાચક” બની જવાયુ….. હલ્લાગુલ્લા અને તોફાન મસ્તી કરવાની ઉમ્મરે આ યુવાનો કેટલી ગભીર પ્રવ્રુતિ કરી રહ્યા છે તેનો અહેસાસ માત્ર થવા નથી દેતા.
અદ્ભુત કાર્ય કરી રહ્યા છો દોસ્તો તમે. લાખ લાખ અભિનન્દન અને દિલની શુભેચ્છાઓ તમારા ઉજ્જ્વળ ભવિષ્ય માટે. રોજ ની મુલાકાત તમારી સાઇટ ની નક્કી…પ્રોમિસ…
મારૂ નામ નસીરખાન છે મને ગુજરાતી ભાષામાં ખુબ જ રસ છે ખાસ કરીને ગુજરાતી કવિતાઓ અને ગઝલ મને ખુબ ગમે છે અને નવી અને સારી ગઝલો ની હંમેશા હું શોધમાં રહ્યો છું જ્યાર થી આ વેબ સાઇટ મેં જોઇ છે ત્યારથી હું દરરોજ આ ને સર્ફ કરૂ છુ અને કોઇ નવી ગઝલ અગર કવિતાની આશા રાખું છું મારે ઘણું બધુ લખવુ છે પરંતુ ગુજરાતી ટાઇપ ખુબ અઘરી લાગે છે આશા રાખુ છુ કે મને હંમેશા જુના અને નવા કવિઓ અને તેમની સારી સારી કવિતાઓ ગઝલો સાંભળવા મળશે
@ નાસીરભાઈ
અમે તેના માટે પ્રયાસ કરી રહ્યા છીયે..
અને તેમાં સફળતા પણ મળી જશે..
વીણેલાં મોતી.કોમ પર પ્લેયરનો પ્રોબ્લેમ છે જે વિશાલ મોણપરાની મદદથી હું દુર કરી દઈશ.
અને જે ગીતો-ગઝલ જુનાં છે તેને અમારી વેબસાઈટ પર મુકીયે તો કેટલાક લોકો વિરોધ કરે છે..
તેમ છતાં શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું છે કે
હે માનવ,
તું કર્મ કર ફળની આશા ન રાખ.
અને અમે એ જ સીધ્ધાંત પર કામ કરીયે છીયે..
Bahuj Uttam Kam tame loko kari rahya chho, aaj kal yuvano pote gujarati hova mate nanam anubhave chhe, gujarati sahitya, gujarati sangit jane ke achhut jeva gane chhe, farithi gujrati sahitya, sangit ucch sthane biraje eva praytno karo ne khub khub saflta melvo evi antar ni subheccha. hu pan kavita, gazal kari janu chhu kyarek hu pan mari gazal moklavish. OK bye
કેમ છો?
તમે મને માર બ્લોગ ઉપર જાતે લખવામાટે કહ્યુ હતુ…
“Ek var jate lakhvano try karo. Maza aavse.”
તો મેં જાતે એક રચના બનાવી છે. જે નીચે આપેલ છે, આમાં કોઇ ભુલ થઇ હોય તો મને જણાવજો. બસ એજ… જય શ્રીક્રિશ્ના…
મનમાં___
તારા વિચારોની કતાર લાગી છે મનમાં,
ખબર નથી ક્યારે પુરી થશે એ મનમાં,
તારી યાદો નો વરસાદ લઇ ને આવી છે એ મનમાં,
ખબર નથી એ યાદ ઉભરાશે ક્યારે મનમાં,
તારા ચેહરાની છબી દેખાય છે મનમાં,
ખબર નથી એ હકિકત બનશે ક્યારે મનમાં,
બાજુમાં ઉભી છે એવો અહેસાસ કરું છું મનમાં,
ત્યારેજ શાંતીનો અનુભવ થાય છે મનમાં,
રાત દિવસ તનેજ યાદ કર્યા કરુ છું મનમાં,
સાથ છોદી ને ચાલ્યા જ્શો એવી બિક છે મનમાં.
— હિરેન પટેલ
my name BUTABHAI PATEL……..U.S.A.
પ્યરા મીત્રો,
હું ગુજરાત માં જન્મેલો અને મોટો થયેલો છુ. કે જે ગુજરાત પાસે શ્રી નરેન્દ્રભાઈ મોદિ જેવા પ્રજાસેવક છે અને મને એ વાત નો ગર્વ છે. મારી માત્રુભાષા મને બહુજ વ્હાલી છે.
પ્યારા મીત્રો, જો કોઈની પાસે “લાંબો ડગલો મુછો વાંકડી સીરે પાઘડી રાતી, હુ છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી” ગીત હોય અને મને ઈ-મેઈલ માં મોકલશો તો તમારી ખુબ મહેરબાની..
આભાર સાથે………
djigneshal@gmail.com
જોઈ લૌં છું હશે તો જરુર મોકલીશ.
સરસ બ્લોગ છે.સુદર રીતે શણગાર્યો છે અને સરસ રચનાઓ પણ મૂકો છો.અભિન્ન્દન .
મારી રચનાઓ પણ મોકલીશ.હાલ કેનેડા છુ પરન્તુ ઈ-મેલથી ગઝલ મોકલીશ.લગે રહો….મિત્રો.
પ્રેમ ને સિવો બધા તમે
જો મે તો એને નપિ લિધુ
@ સમીર સરસ્…
જય શ્રી કૃષ્ણ…
હું માતૃભાષાનો પૂજક છું. દરેકને મારી વિનમ્ર પ્રાર્થના છે કે આવો સાથે મળી સૌ સ્વર્ણિમ સંકલ્પ કરીએ અને આપણી માતૃભાષાના પતનને અટકાવીએ…
માતૃભાષા માટે થોડા સુવિચારો…
“મા, માતૃભાષા અને માતૃભૂમિનો બીજો વિકલ્પ નથી.”
“સંસ્કાર-સંસ્કૃતિનું પતન જે તે દેશની ભાષાના પતનથી થાય છે.”
“તમારા બાળકને કારકુન નહી પણ સર્જક બનાવવા માંગતા હો તો માતૃભાષામાં જ ભણાવો.”
“ભવિષ્યમાં વૃદ્ધશ્રમનો વધારો કરવો ન હોય તો બાળકને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપો.”
“માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ બાળક, કુટુંબ, સમાજ અને દેશના હિતમાં છે.”
ખુબ સરસ, માનવ અને તમારી ટીમ!
કર્મભુમી ડીસા.અભ્યાસ ભુજ,મહેસાણા તથા બરોડા.એમ ડી થયા પછી ડીસા સ્થાયી.
ગુજરાતી વાંચન નો ગાંડો શોખ!
માનવ તમે ખુબ સરસ પેજ બનાવ્યું છે. ખુબ અભિનંદન!
આભાર ભરતભાઈ,
પેજ માં સુધારા વધારા બાકી છે. અને હું પણ ડીસામાં સ્થાયી થયો છુ..
કદાચ પહેલીવાર્..અને આવ્યો હોય તો અહી “પ્રતિભાવ”આપનું ચૂકી ગયો હશે !
સુંદર બ્લોગ છે !
ગુજરાતી વેબજગતમાં સ્વાગત !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
All of this Blog Administration are invited to my Blog Chandrapukar. Hope to see you ALL !
Also. inviting your READERS to my Blog too !
@ ચંદવદન ભાઈ,
પહેલીવાર નહી કેટલીયે વાર તમે અહીંઆ આંટા મારી ગયા છો..
જીગ્નેશ,જયેશ,કૌશલ,કમલેશ અને જાન્હવી.
ત્રણ મકર અને બે મિથુન રાશિની પાંચ વ્યક્તિએ મળીને કરવા ધારેલું કાર્ય સફળ થાય એવી શુભેચ્છા….
ડૂબવાનું હો જિગર એને જ સાગર ઓળખે છે ,
એજ છે હકદાર સાચો એજ મોતી પામવાનો .
– ‘ મરમી ‘
http://marmigazal.wordpress.com
આભાર…
ઉડીને આંખે વળગે તેવો બ્લોગ છે આ.
અને આપ સૌ મિત્રોની મિત્રતા પણ મધુર છે.
રાજેશ જોશી ‘આરઝુ’
ખુબજ સરસ
મજાની સાઈટ બનાવી છે, અભિનંદન અને શુભકામનાઓ સાથે,
“સાજ” મેવાડા
ખુબ જ સરસ ટીમ બનાવી છે, અને બધા સારુ કામ કરિ રહ્આ સે.
જીગ્નેશભાઈ ‘માનવ’,
તમે ડીસાના છો જાણીને આનંદ થયો. ખુબ સારું તમારું ગ્રુપ અને ગુજરાતી સાહિત્યનું કલેક્શન છે. વીણેલા મોતીની માળા સુંદર શોભી રહી છે. આમ જ મોતી વીણતા રહો અને પરોવતા રહો તેવી શુભેચ્છા….
આપ સૌના અમુલ્ય પ્રતિભાવો બદલ આભાર…
મિત્રો જય શ્રી ક્રિશ્ના,
આમ તો હું સાઈટ માં સભ્ય છું પણ સમય ના અભાવ ને લીધે કાઈ લખી શકાતું નથી તેમાં પણ આગળ ભણવા નું વિચારેલ હતું પણ હાલ મુલતવી રાખેલ છે. ને આ સમયગાળા દરમ્યાન અમારા વ્હાલાસોયા માનવ જાતે સાઈટ ને જીવંત રાખી છે. તેના બદલ હુ તેનો આભારી છું ને તેમજ આપ સર્વ મિત્રોગણ નો પણ.
હવે પછી સમય માં આપની સમક્ષ નજી આવી રહ્યો છું.
આપનો મિત્ર,
કૌશલ પારેખ ના જય શ્રી ક્રિશ્ના.
જય જય ગુજરાત
@ કૌશલ
આપ સભ્ય નથી પણ Admin છો.
માનવ,
સ્પદન નામે નેટની દુનીયામા ફ્ર્રુ ,વય ૬૦+ એ વાયા….વાયા આ તરફ્..
ગમ્યુ. વેરાયેલા મોતી તો ભાઈ સઊથ-સી પ્લસ ૬એ. જાણે મોતીનુ વળગણ થઈ
ગયુ. કોમ્પયુટર ની દુનીયા મા પોતીકુ કોઈ મળ્યુ.વેલણ સગે માઊસ પકડ્યુ
મારું નામ તેજશ પટેલ છે.
મારું મૂળ વતન લુણાવાડા પાસેનું મુડાવડેખ ગામ છે.
હું એન્જીનીઅરીંગ નો વિદ્યાર્થી છું.
મને સાહિત્ય અને ઈતિહાસ માં બહુ જ રસ છે, પરંતુ હું કોઈ રચનાઓ જાતે બનાવતો નથી.
મારો બ્લોગ “સમી સાંજ નું શમણું” છે.
ગુજરાતી સાહિત્યા ની લોકો વૅચ લાવા માટે ખૂબ ખૂબ આભાર
ખૂબ સુંદર વેબ-સાઈટ બનાવી છે. તમારી આખી ટીમ ને ટીમ વર્ક બદલ આભિનંદન. તમે તો ગુજરાતનું ગૌરવ છો. ‘માનવભાઈ’તમે મારી સાથે એકવાર ફોન પર મારી સાથે વાત કરીને મારા “યુવારોજગાર ગ્રુપ” ની લીંક માંગેલ અને ત્યારબાદ આપ “Welcome in: “યુવારોજગાર” સાથે જોડાયેલા.
પ્રવિણ કે.શ્રીમાળી
“Editor: YUVAROJAGAR”
“Welcome in: YUVAROJAGAR GROUP”
નમસ્કાર મિત્રો હું ચેતન સોલંકી,
હું આપ લોકો ના વિચારો થી ખુબજ પ્રભાવીત છું. અને ઈચ્છું છું કે હું પણ આપમાનો એક બનું. સુ મને આ સૌભાગ્ય પ્રાપ્ત થશે?
અન્ય વાતો પછી.
નમસ્કાર
@ ચેતન
આપની લાગણી પ્રત્યે મને માન છે.
પણ….
મારો શિવ
જગત દતા જટા ધારી, મને તું પ્યારો લાગે છે
સદા શિવ ભોલા ભંડારી, મને તું મારો લાગે છે…
વસે વૈકુંઠ માં વિષ્ણુ, અવર આકાશ જઇ બેઠા
કમળ નાભિ વસે બ્રહ્મા, સ્મશાને વાસ તારો છે..
કરે ઉચ્ચાર મંત્રો ના, કરે તપ પામવા ઇશ્વર
શરીરે રાફડા ખડકે, છતાં ક્યાં પાર પામે છે..
ભલે હો રંક કે રાજા, ભલે હો ચોર સિપાઇ
ભાજે પલ ચાર જો ભાવે, પ્રસન્ન થઇ દાન આપેછે..
જિવન ભર ના કરે પૂજા, ઉમર ભાર ઇશ ના ભજતો
છતાંએ અંત કાળે તું, મસાણે સ્થાન આપે છે..
સમય હો આખરી મારો, મુકામે પહોંચવા આવું
કરે “કેદાર” તું સ્વાગત, અરજ બસ એક રાખે છે..
Sau pahela to Vinelamoti ni aakhi team no khub khub aabhar! And best of luck!
Maro parichay aapu to maru nam shivaji rajput 6.ane shivam upanam thi koik vakhat padya ma lakhi pan lau 6u. Maru vatan Banaskantha nu wav gam 6.Gujarati sahitya pretye mane balpanthi apar prem 6. Bhanvama to 2008-10 darmiyan palanpur ni gyan mandir ptc collage mathi ptc karel 6. Atyare ext.tarike F.Y.B.A. Gujarati vishay sathe kari rayo chhu. Tatha mara j gam ma june ’10 thi khanagi shala ma service karu 6u. Palanpur ma hato e darmiyan tyana kavi mitro sathe parichay thayo.tya teyo sabda sadhana parivar name sabdani saras rite sadhana kare 6. Hu pan teno sabhya 6u,ane manavbhai aa parivar sathe sankalaye badha mitrothi parichit hase j!! Ane ante once again thank u very very much for this valuable good work! Weldone frnds! Keep it up! Our best wishes always with you! God bless to all of you!
-shivam.
Dear Jignesh(MANAV)………… I want to upload skethces which i have drawn………. ANd if you like i wil draw sketches related to Gujarati literature……………. So how can i ……. ? reply me……………
mail me
[...] ઓળખાણ તો આપો [...]
mane gujrati gajal temaj geet mara mail ma joiye 6 to madada karsho ramdevmurari@gmail.com
@ રામ
સબસ્ક્રાઈબ કરો
અદભૂત….માનવ…તારી ઉંમર વિશે જાણીની આશ્ચર્ય સાથે આનંદ પણ થયો…નાના ટાબરિયાએ ગજબનું કામ કર્યું છે …અભિનંદન…હવે તો ખરેખર અમ્ને શરમ આવે છે…કશું જ કરતા નથી…..તારી પાસેથી મોટાઓએ પ્રેરણા લેવા જેવી છે..સાચ્ચે જ….હવે મુળ મુદ્દા પર …હુ તારા માટે કે તારે સાઇટ માટે શું કરી શકું..? હુકમ કરો મેરે આકા…!
ઘણા વખત થી ફેસ્બુક પર ફોલો કરતો હતો.
મજાની સાઈટ બનાવી છે, અભિનંદન અને શુભકામનાઓ સાથે.
યોગેન્દુ જોષી.
http://www.yogendu.blogspot.com
કેમ છો છો, ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા અને,ખૂબ સુંદર વેબ-સાઈટનાં સર્જન બદલ ‘માનવ’ અને આખી ટીમને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
કયારેક થાય છે
ખાલી બાગ જેવા કોરા કાગળ પર
હું કવિતા થઇ ફૂટી નીકળું .
પણ કોણ જાણે કેમ ..
શાહી થી સિંચન કરું તે પહેલા જ
હું મુરજાઇ જાવ છું.
કવિતા એટલે શબ્દોનો બાગ
જયાં માનવી ખીલે છે કુંપણની જેમ .
મને શબ્દોની ની દુનિયામાં
ખોવાઈ જવું ગમે છે …
જય હો,
ભાઈ ભાઈ અદભુત ખરેખર ખુબ જ સરસ કામ છે.
આમ તો કામ નથી શોખ છે પેશન છે એમ કહેવાય,
કામ હોય તો આવું સરસ થાય જ નહી,
આ પેશન આમ ને આમ જાળવી રાખો તેવી શુભ કામના.
ખુબ જ સુદેર…..
its a very very nice feeling in my heart while listening the songs. i must congratulate u all for your hard work. My best wishes to all for your future….ALL THE BEST, KEEP IT UP.. I M PROUD TO BE GUJARATI…now working in ACCRA, GHANA…
i like this vinela moti.i proud to be gujrati.like sub gujrati.
મારુ નામ અન્વેર મિન્સારિયા સે,
મારુ રહેવાનુ ઇદિયા ગુજરાત નો હાલમા કરાસિ મા રન્વસુ
શુભપ્રભાત જીગ્નેશભાઈ,
આપની સાઈટ જોઈ આનંદ થયો.
મારુ એક મંત્વ્ય આપને જણાવુ છું,અમુક જગા પર સાઈટ બેન કરી હોય છે ને જેમાં ફોટો,ગેલેરી,ઈમેજ જેવા શબ્દો એકસેસ ડીનાઈડ કર્યા હોય છે. કોઈ એવુ નામ આપો કે જેથી મારા જેવા કોર્પોરેટ કંપની માં કરતા કે અન્ય જગા એ કામ કરતા હોય તે નિહાળી શકે.
આપનો વાંચક
હાર્દિક મિસ્ત્રી
@ હાર્દિક
મારી વેબસાઈટ વેબ સેન્સ પણ બલોક નથી કરી શકતું ભાઈ.
મારા મિત્ર,
શુ લખુ સુજતુ નથિ…બધા વાચકો સરસ ,અને સત્ય કહિ ચુક્યા ..તમારિ અથાગ મહેનત ,પરિશ્રમ્ અને સાહિત્ય પ્રત્યે નો લગાવ નિખરે ચે..મારિ હાર્દિક્શુભ્કામ્ના…તમે તો ભૈ અદ ભુત જાદુ ગર્ નિક્લ્યા….સુન્દર્…કલા નિ દુનિયા મા એક મોરપિચા નુ કર્યુ અનોખુ સર્જન્…….સુન્દર્….અભિનન્દન્………..
કેમ છો
મારુ નામ મહેશ બાવળિયા છે
ખુબજ સરસ સાઈટ બાનાવી
congratulation
Visit my blog : sangitnajik.gujaratiblogs.com
Web site : http://www.proofsolution.co.cc
વિણૅલા મોતિ નિ પોસ્ટ મને બહુ ગમી..
મારુ નામ નાગરાજ બારોટ છે.
મને પણ કવિતા લખવી ગમે છે.
પોસ્ટ કરવા શુ કરવુ.??
mane to j pan lagni gujarati sahitya vishe utpann thai che enu akhu shreya hu mara sir etle k sunil bhai ne apu chu. thanx sir. I nva knew tat this world holds this much of deepness and purity within. ane have jyare pan sir na compositions sambhlu chu tyare mane juna college na divso yaad ave che. these memories are gonna leave with me through out my life. sir tamne mara tarafthi khub khub abhinandan ane tame ucha jata jao evi mari shubhecch pathvu chu.u r the best.
આભાર મિત્ર
વાહ વાહ …….
ખુબ જ સરસ લાગ્યુ
ખરેખર બાળપણની યાદ આવી ગઇ…
હુ આભારી છુ મારા મિત્ર આનદ નો કે જેણે મને આ site બતવી…
ધન્યવાદ..
how can I post my gazal hear….?
Submit Here
http://vinelamoti.com/readers-corner
તમારો બ્લોગ પણ ખુબ સુદર છે.
તમને ગમ્યું ને..!
પ્રશંસા બદલ આભાર
ખુબ જ સરસ કાર્ય ! આભિનંદન !
આભાર
ખુબ સુન્દર વેબ સાઇટ છે . dear friends my name is Rajesh upadhyay,Chartered accountants,native sarsav-talkuo-kadi-dist-mehsana, born and brought up in ahmedabad. in malawi africa from last 10years.
very very happy to read this motis…keep it up friends…
Thanks
હુઉઉબજ સુન્દેર પ્રયાસ્! આભિનન્દન્!
Pl click on ‘about us’, on: http://www.babypearlco.in to know mor abt me…
Very Good………….
But I thing a School Level Student Gujarati Poem are Upload then it is good for student because the student can more visit to your web.
Thanks………..
મિત્રો, અચાનક આ સાઇટ ની મુલાકાત લેવાનુ થયુ અને ખુબ જ આનંદ થયો.
ખુબજ સરસ વેબ સાઈટ બનાવી છે અને ડાયરીના પાનાં એને સરસ ઊઠાવ આપે છે.
ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા અને, ખૂબ સુંદર વેબ-સાઈટનાં સર્જન બદલ ‘માનવ’અને આખી ટીમને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
ખુબ ખુબ આભાર
વિણેલા મોતિના પરિવારને ચિન્તેશ વ્યાસના ” જય શ્રેી ક્રષ્ણ “.
મિત્રો હુ ૧ પત્રકાર છુ. મને આ વેબસાઈટ જોયા પહેલા ગુજરાતિ ભાષા ના ચાહકો ઓછા થઇ રહ્યા હોય એમ લાગતુ હતુ. આપનો ખુબ ખુબ આભાર કે આપ સૌ ગુજરાતિ સાહિત્યા ના આ અણમોલ વારસાને સાચવિ રહ્યા છો. ભાઈ “માનવ” તુ ભલે વિદેશ જા પણ તારા આ જન્મભુમિ પર ના પ્રેમ ને આમ જ સાચવિ રાખજે. હા એક વાત કરવાનિ રહિ તને મળવાનેી ઈચ્છા છે.
મોબઇલ નમ્બર ૯૭૨૫૯૪૯૪૪૮
મિત્રો મારિ ઓદખ મા આ વેબ્સ એ સરુ એવુ યોગ દાન આપશે એ આશા થે હુ આમા જોદ્યો ચ્હયો ચુઉ .મરિ કલ્પ્ના ઓ નુ નામ ચે structure ni vat paya thi જેમા હુ મરિ પન્ક્તિ ઓ સમાયન્તરે આપેશ
રોનક જોશિ
૯૯૯૮૮૪૨૦૮૬
સરસ
આમને સારુ લાગ્યુ. તો મલિય્રે
http://www.SugamSangeet.net per
I LAIK ALL GUJARTI SIED AND LAV ON IT THAS BAST SIED GUJARTI d
મારા તરફ થી સૌ મિત્રો ને જય શ્રી કૃષ્ણ.. મારું નામ ભાર્ગવ રાવલ. પ્રેમ થી બધા મને “ભોલુ” કહે છે.
હમણાં હમણાં જ એન્જીનીઅરીંગ પાસ કર્યું છે. આજ કાલ પુને માં જોબ કરું છું.
પ્રકૃતિ અને સંગીત પ્રેમી વ્યક્તિ છું. ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છું. શબ્દો છેક હૃદય સુધી પહોચે છે. એટલે સાહિત્ય માં પણ થોડો એવો રસ છે.
ગુજરાતી સુગમ સંગીત મારું જીવન છે. ગિટાર વગાડું છું. તબલા શીખવા ની ઈચ્છા છે. આ રીતે સુગમ સંગીત માં જવાની ઈચ્છા છે.
ફોટોગ્રાફી નો પણ શોખ છે. એટલે ભટકતા ભટકતા ફોટા પણ પાડું છું.
મમ્મી અને પપ્પા માટે મારું જીવન કુરબાન છે.
એન્જીનીઅરીંગ તો કરી નાખ્યું છે પણ સંગીત અને સાહિત્ય ના ક્ષેત્ર માં જ આગળ વધવાની ઈચ્છા છે. જો છેલછબીલો ગુજરાતી ગ્રુપ મને આ ચાન્સ આપશે તો હું એમનો ખૂબ ખૂબ આભારી રહીશ..
આરતી પરીખ.
ગૃહિણી છું..ને શોખ થી ક્યારેક લખું છું.
ઘરકામ માં વ્યસ્ત રહી ટચુકડી હાયકુ લખવી ખુબ ગમે છે.
~~~~~
રિસામણા છે…
ઉચ્છવાસ સમા,
શ્વાસ માંગુ…!! _આરતી(૩.૩.૨૦૧૧)
~~~~~
શ્વાસે ગુંથી,
નિષ્પ્રાણ શે’ બને,
મિલને મોક્ષ…!! _આરતી (૩.૩.૨૦૧૧)
~~~~~
પળ ની પ્રિત..
આયખું છો’ તરસે,
આજ ગુંથાવું….! _આરતી (૨૩.૨.૨૦૧૧)
~~~~~
આભાર્…..
સરસ હાઈકુ છે
Dear Manav,
tari bhatriji ni Birthday Gai wish na karyu kai vadho nahi friend i understand yr position.
માનવ, ખૂબ સરસ પ્રયાસ છે… ગીતો ડાઉનલોડ પણ કરી શકાય એવુ કરો તો ઘણુ સારુ…
આભાર સ્મિતા, ગીતો ડાઉનલોડ નથી કરી શકાતું કારણ કે તેના થી કોપીરાઈટ વાળી કંપની ને નુકશાન જાય., અને લોકો તેની c.d. ખરીદે નહિ. તેથી આપણે આ સુવિધા રાખી નથી.
Kantibhai Sugamsangeet.net per 24 Hours ma Sangeet ,Saamachar, Natak, Pravchan na samay aapoto saru.
Preeti & Harsha Patel
ખુબ ગમ્યુ, વીણૅલા પણ સાચા મોતી.
Really a good effort done by U to creat aeareness of gujarati litrature among this age generation.Keep it up.God is with you.
good in gujarat well in india go ahead.
કિધેલ કોલ ઉર્ ના કેમ ભુલૈ મન હુ ગુજરાતિ
ખુબ સરસ વેબ સાઈટ બનાવી છે હો મારા વ્હાલા ……………
Very nice site! keep it up!
big like! – thanks .
મને આ વેબ સાઈટ ખુબ જ ગમી !!! સુ તમને ગમી ???
મને પહેલેથી જ ગુજરાતી ગીતો સંભાળવા બહુ જ ગમે છે તમે “મહિયરમાં મનડું નથી લાગતું” ના ગીતો અપલોડ કરશો તો ઘણો જ આભાર.
verry nice for Gujarati shayar,and etc., I like its
mane garv che ke hu gujrati chu.
bov sarach 6e tamaru aa vinela moti mane bov gami 6e
bas hu pan it no student 6u hu pan tamarijem ek gujrati web site banava mangusu
dhaniyvad ke tme lokone avu sars sahitiy apiyu
જિગ્નેસ આ તો ખુબ ગમિયો અને ખરેખર ખુબ સરસ લખો ચો. ગમિયો અને જિગ્નેશ ભાઈ તમે હલ અમદાવાદ કિય ચો?
પ્રિય મિત્ર,
પ્રથમ તો આપને આવિ સુન્દર સાઇટ બનવવા બદલ ખુબ ખુબ અભિનન્દન !
shri manvbhai
I mukesh devani 45 years old from ahmedabad
I like ‘vinela moti’ ,
Pls uplode gazal of ‘SHAYDA’ in ‘vimela moti’
RGDS
Mukesh Devani
તમે કોઇ ડોક્ટર કે ખિસ્સાકાતરુને કેમ નથી પૂછતા કે આ ધંધામાં શા માટે આવ્યાં? જોકે આજે તો આ બંને ધંધા એકબીજાના વિકલ્પ તરીકે જ પ્રજામાં જાણીતા છે. અભિષેક બચ્ચનનેય કોઇ પૂછતું નથી કે એક્ટિંગ સાથે તારે સ્નાનસૂતકનો પણ સંબંધ નહીં હોવા છતાં બાપના ધંધામાં કેમ પડ્યો?-મારા પપ્પા રાજીવરત્ન ગાંધીનેય આવો વિચિત્ર સવાલ પૂછીને લોકો પરેશાન કરતા! મને આવા બેહુદા પ્રશ્નો નથી ગમતા.
અમારા જમાનામાં તો દીકરો ગધ્ધાપચ્ચીસીમાં પ્રવેશી ગયો હોય છતાં તે પરણ્યો ન હોય, રહી ગયો હોય તો એની મા ચિંતાથી લાગતાવળગતાઓને નરમાશથી કહેતી કે મારા ભટુડા માટે કોઇ સારી, ભાણે ખપતી છોડી હોય તો જોજોને! જ્યારે રાહુલભાઇ ૪૧ વર્ષના થઇ ગયા છતાં સોનિયામમ્મીના પેટનું પાણી પણ હાલતું નથી. અલબત્ત, રાહુલભાઇ નસીબદાર છે કે તેમની ફિકર કરનાર દિગ્વિજય-દિગ્ગુમામા તેમને મળ્યા છે. દિગ્ગુમામાએ તાજેતરમાં પ્રજાજોગ (આમ તો મનમોહનસિંઘ જોગ) નિવેદન કર્યું છે કે રાહુલ ગાંધીમાં સારા વડાપ્રધાન બનવાની લાયકાત છે
I wasn’t aware of some of the info that you mentioned so I want to just say thank you
Hermes Jewelry,Tiffany Jewelry,Links of London
બહુજ સરસ. મોતીઓને વીણીને માળામાં પોરવવાની આ કામગીરીમાં કારીગરો કમાલના, કામાલ કરી કસબીઓના મોતીઓ વીણવાની, દોરો શોધીને તેમાં મોતીઓ પરોવવાની.
વિપુલ સોમણી, સુરત.
આભાર વિપુલ કાકા
આપે અમારી વેબ સાઈટ ને બિરદાવી બદલ આપણો આભાર
પ્રશાંત સોમાણી
સુરત
Very Nice Site I Like It.
Briliant website.Carry on the good work
આત્યન્ત સુન્દર્
તમારા ઉત્સાહ અને જોશ માટૅ શબ્દો મળતા નથી. અભિનન્દન.
ખુબ જ ગમ્યુ.
બહોત ખુબ… બહોત ખુબ….
ધન્યવાદ…
Briliant website.Carry on the good work
MANAV CONGRATULATIONS, NOT ONLY TO YOU BUT THE WHOLE DEVOTED TEAM OF VINELA MOTI,.NAAM HATIM, VYAWSAYE DAWAWALA-PHARMACIST OF L.M.C.P.1968!!!UTTAR GUJARATNA DISA, PALANPUR -JYAN WASTA DAREK KAN TO HEERA HOI KAN TO SHAYAR HOI. ADDEL, RAJENDRA SHUKLA, CHINU MODI, LAABHSHANKAR THAKAR-WAID RAAJ KAWIWARYA-ANE YAADGAR RAJIV PATEL T.B MAN HAANFTO JEEW, MANOJ KHANDERIA, KUTUB AZAD, AMRAT GHAYAL, RUSWA DARBAR, TURAB AZAD SAIF PALANPURI, MAREEZ NO SAMPARK RAHYO, 50 WARSH AFRICAMAN KAALA PANIMAN KADHYA KANCHAN MALYUN PAN GERU JITE!!RAWJI PATEL KUTUB AZAD TURAB HAMDAM NE STHAN AAPONE????REGARDS
આપને કેવુ લાગ્યુ?
મને તો એવુ લાગ્યુ,
મોટી ઉમ્મરે એક મોતી લાધ્યુ.
સ્નેહના ધાગામા પરોવી,પહેરવા જેવુ લાગ્યુ.
મને તો એવુ લાગ્યુ,
વાહ,છીપલા મહી મોતી જન્મ્યુ,
ને વિશ્વના આન્ગણે,માળાપહેરી મહાલવા લાગ્યુ.
લાગ્યુ તો એવુ લાગ્યુ,
કે આને તેને સૌને કહેવા માન્ડ્યુ,
મને તો ઢળતી ઉમ્મરે સન્જીવિની જેવુ લાધ્યુ.
ભલે એ ઘડપણમા આવ્યુ.
છતા બાળપણ સાથ જુવાની પણ લાવ્યુ.
આવ્યુ તો એવુ આવ્યુ કે નામ”વીણેલા મોતી”લાવ્યુ.
નામ-ઠાકોરભાઇ પટેલ-કબીલપોર,નવસારી
નિવૃત્ત આચાર્ય
પ્રવૃત રહેવા લખવાની ઇચ્છા ખરી.શુ કરી શકાય…?
માનવતા દર્શાવશો….
ગમ્યું.
આભાર , તમારા પ્રયત્નો બિરદાવા લાયક છે
એક વિનન્તિ કે બનિ શકે તો ગુજરાતિ ખન્ઙ કાવ્યો સમ્ભલવા મળે
હે માનવ,
તું કર્મ કર ફળની આશા ન રાખ.
અને અમે એ જ સીધ્ધાંત પર કામ કરીયે છીયે..
આજે જ તમારા વીશે જાણ્યુ.
ખુબ સારુ લાગ્યુ.મને વધુ આવડતુ નથી. comp.પર કામ કરતા કે શોધ કરતા,આજે અચાનક તમારા વીશે અને સાઈટ વીશે જાણવા મળ્યુ.
તમારી સાઈટ ની મુલાકાત થતી રહે છે. ખુબ સારુ લાગે છે.
સરસ કામ કરી રહ્યા છો.
અભીનંદન.
સુન્દર અતિ સુન્દર
હુ પણ સહિત્ય નો ચાહ્ક છુ માત્ર એક મિનિટ મા આપના માટે કવિતા લખી છે
જે વિણેલા મોતી મા સ્વીકાર કરશો હુ કેવી રીતે આપ્ ને મોક્લુ મને મેઇલ કર્રો
મારું નામ રમેશભાઈ
હું શિક્ષક છું. બાલગીતો ,કવિતાઅઓ ખૂબજ ગમે…
પ્રાર્થના સંગ્રહ આપો તો તમારો આભારી રહીશ..
આભાર.
ઍમ પન કોઇ બધુ શીખીને નથી આવતુ , પન તમારી કોશિશ ઘની શારી છે.
Congratulations………………………………..
Superb Site.
Thanx
મને બહુ સારુ લાગ્યુ ગોલ કરતા ગલ્યુ લાગ્યુ