
લાંબો ડગલો, મુછો વાંકડી,
શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોળી તોળી,
છેલછબીલો ગુજરાતી હું, છેલછબીલો ગુજરાતી…
(મેહુલ ત્રિવેદી ના testimonialમાંથી)
છેલછબીલો ગુજરાતી એક ઓરકુટ કોમ્યુનીટી છે.
જે આજે આપની સામે એક વેબસાઇટ કે વેબ બ્લોગ સ્વરુપે છે.આજ ના દોડધામ વાળા-યુગમાં લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે જેમને પોતાના માટે સમય નથી.અને ફાસ્ટ અને રોક મયુઝીકની સામે આપને આપની ગુજરાતી ગઝલો અને કવીતાઓ ને ક્યાંક ભુલી રહ્યા છીયે.આ વેબસાઇટ ના માધ્યમથી અમે લોકો ના મનમાં ગુજરાતી સાહિત્ય પ્રત્યે રુચી જાળવવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીયે.
આશા રાખીશું કે આ કામ માં આપનો પણ સહકાર મળતો રહેશે.
અમે આભારી છીયે આમના :~
ધડકન… :~ પોતાની રચનાઓ અને સહયોગ આપ્યો
અમિત ત્રિવેદી :~ જેમણે અમને પ્રેરણા આપી
વિશાલ મોણપરા :~ ભુતકાળને ભુલી જઇ નવી શરુઆત કરવા જણાવ્યું
જીજ્ઞેશ અધ્યારૂ :~ જેમનું સારું એવું માર્ગદર્શન મળ્યું
આભાર સહ,
છેલછબીલો ગુજરાતી પરીવાર
* આ મધુર સંગીત જે આપ સાંભળી રહ્યા છો યે “નયન ને બંધ રાખીને” ગઝલ માંથી લેવાયેલ છે



ગુજરાતી બ્લોગવિશ્વમાં સ્વાગત છે.
We love your start and wating all Gujarati Bloggers to bring Gujarat on Inernet.
Rajendra
http://www.bpaindia.org
સ્વાગતમ્ !
આ નવલું નજરાણું સહુને ગમશે જ એવી આશા–શ્રદ્ધા સાથે શુભેચ્છા પાઠવું છું.
અભિનંદન અને ધન્યવાદ.
સુંદર શરૂઆત..
સુંદર બ્લોગ આપનો .. આપે મારા બ્લોગ પર આમંત્રણ આપ્યું હતું અહી આવવાનું પણ રહી જતું હતું …
મળતા રહેજો …
મેં આ કોમ્યુનીટી જોઈન કરેલ છે
આપને ખુબ ખુબ અભિનંદન .. હમણા મુસાફરી માં વ્યસ્ત હોવાથી અહીં આવવામાં જરા મોડું થયું છે તો માફ કરશોજી .. આપને સંગીત માટે જે પ્લેયર જોઈએ છે તે જો આપ વર્ડપ્રેસ સોફ્ટવેર યુઝ કરતા હશો તો તેમાં ઓડિયો પ્લેયરનું પ્લગઇન આવે છે તે ઇન્સ્ટોલ કરવાથી તેમાં દર્શાવ્યા મુજબ લીંક મુકવાથી ગીત પ્લે થશે ..
હા,,,,સારી સરુવત che
ખુબ જ સરસ પ્રયાસ .તમારાં નવા પ્રયાસ માટે અભિનંદન .
માનવ સરસ છે… પણ મારે કોમેન્ટ આપવી હોય તો કેમ આપું ??? કવિતા પર…
ખુબ સુંદર. આગળ વધતા રહો.
aaje j mulakat thai,
saras chhe.
abhinandan..
ખુબ સુંદર મનમનોહર વેબ સાઈટ અને તેથીય ઉત્તમ મા અને માતૄભાષા અંગેની ભાવના આ ભાવના જ સાગરમાંથી કૌશલ તમે કુશળતાપૂર્વક વીણેલાં મોતી લઈ આવો છો અને અમારી સમક્ષ ધરો છો.અભિનંદન, મારું ગીતગુંજન સાંભળવા હાર્દિક નિમંત્રણ.
‘વીણેલા મોતી’ એ માતૃવંદના માટે કરેલ આ પ્રયાસ ખુબ જ સરસ અને મનમોહક છે. ટીમના તમામ મોતીઓને હાર્દીક અભીનંદન અને ધન્યવાદ..
http://govindmaru.wordpress.com
TAMARI WEB KHREKHAR BAHU JA SUNDAR CHE.HAVE AAPNI GUJARAATI BHAASHA MAATE JE PRSHNA UBHA THAY HATA TE SHAMI JATA DEKHAAYA CHE. ALL THE BEST
HAARDIK SUBHECHAA
રસિક જીવો માટે સુંદર ભેટ લાવ્યા છો, સાહિત્ય કાવ્યો કે સંગીત, આ તો આત્માનો ખોરાક છે, ખુબ ખુબ શુભેચ્છા.
આપને હાર્દિક શુભકામના…..
ખૂબ સુંદર વેબ સાઈટ છે. આપ સૌને આ ઉમદા કાર્ય માટે હાર્દિક અભિનંદન !
સુધીર પટેલ.
અત્યંત સુંદર અને કલાત્મક આયોજન. લગે રહો…..જય હો!
saras ……..abhinandan…….
શ્રી માનવભાઈ,
આપની સાઈટની મેં ઘણી વખત મૂલાકાત લીધી છે. તમારી સજાવટ અનોખી છે. જેમણે પણ આ સાઈટની સજાવટ કરી હોય તેમને મારા અભિનંદન. આપની સાઈટ અને છેલછબીલા ગ્રૂપ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે. બધા ગુજરાતી બ્લોગરો મારા પ્રેરણાદાતા છે અને બધા બ્લોગ જોઈને જ મેં પણ મારી સાઈટ બનાવી છે. શ્રી વિશાલભાઈ મોણપરા પણ તેમના વ્યવસાયમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા છે.
-માવજીભાઈ
dear kaushal,
i see the website. a nice & musical.
i have some collection for gujarati gazal.
u tell your gujarti gazal collection.
call me.
Dips
સુંદર વેબસાઈટ… એની ભવ્ય સફળતા માટે સૌ સંપાદકોને હાર્દિક શુભેચ્છાઓ.
ખુબ જ સરસ કામ તમે કર્યું …હંમેશા આગળ ને આગળ ને આગળ વધતાં રહો તેવી હૃદય થી શુભેચ્છા ….મને તમારી વેબા સૈતા ખબ જ ખબ જ ગમી
-પ્રવીણ કે.શ્રીમાળી http:// pravinshrimali.wordpress.com
http://kalamprasadi.wordpress.com
આભાર..
ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો ઉત્ત્મ ઉપાય ગુજરાતી બ્લોગ છે. આપને અભીનંદન સાથે શુભકામના . ગુજરાતી બ્લોગના કારણે ગુજરાતીઓ ગુજરાતી ભાષાને માણે છે ,જાણે છે.
કીર્તિદા ( દુબઈ)
સુંદર વેબ છે
સ્વાગત સાથે અભિનંદન !
ગુજરાતી સાહિત્યની સેવામાં સરસ સુંદર કામ છે. ધન્યવાદ મોડે મોડે, ખુબ ખુબ અભિનંદન સાથે આશીર્વાદ
પટેલ પોપટભાઈ
અભિનંદન
ગુજરાતી બ્લોગ જગતમાં છીએ… એટલે મળતા રહીશું .
Successful Sarooooooooat…….
Congratulations……
saras……
સુંદર બ્લોગ છે.
Keep It up !
ખરેખર સરસ બ્લોગ!
ખૂબ જ સુંદર બ્લોગ !! અભિનંદન !!!
એક્દમ સુન્દર ! ખુબ જ આગલ વધો એવિ અભ્યર્થના
ુજરતિ સહિત્ય નિ સરસ સેવા -ડો સેદાનિ
હાય, મિત્રો ખુબ જ સુન્દર.મને બહુ જ ગમ્યુ.મારે પન આ ગુપ જોઇન કરવુ ચે.શુ કરુ….?
રિપ્લાય કરજો…..
viju.patel182@gmail.com
i want to join group……plz
It’s vry Brilient’s
Keep It Up mY Bro..
Your Site is vry Beautyful..
*** For You MANAV….
if i desire to upload poems how do i dpo that?
@ અનિલ
મને ઈ-મેઈલ કરો..
write2us@vinelamoti.com
Good photograph & location in your Blog…..
Bye……
[...] કંઇક અમારા વિશે [...]
૧૮ વર્ષના એક લબરમુછીયા છોકરા એ ગુજરતી સાહિત્યની આટલી મોટી સેવા કરી,એ વાત જાણી ખરેખર મને ખુબજ આનંદ થયો.જો આવી જ રીતે દરેક ગુજરાતી ગુજરાતી ભાષાની સેવા કરશે તો હું નથી માનતો કે આપણી આ ભાષા કે સાહિત્યને ઉની આંચ પણ આવે.હાલની પેઢી આ વાત બરાબર જાણે છે,તેવું મને લાગે છે.અને તેના માટે “વિણેલા મોતી ” નો દાખકો પુરતો છે.દોસ્તો તમારી સમગ્ર ટીમ ને અભિનંદન
જય જય ગરવી ગુજરાત……
માતૃભાષા ના ચાહકો ને સલામ.આપના આ પ્રયત્ન ને હું હાર્દિક અભિનંદન પાઠવું છુ.
સરસ બ્લોગ. તમે ઘણી મહેનત લીધી છે . આભાર…
ધન્યવાદ
જય સચ્ચિદાનંદ,
સરસ બ્લોગ છે.અભિનંદન
આ બ્લોગ નું તો વ્યસન થઇ ગયું છે.
ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે.
લે-આઉટ ઉડીને આંખે વળગે તેવો છે.
ખુબ ખુબ અભિનંદન.
શ્રીમાન.
સરસ બ્લોગ બનાવેલ છે,
આપ સારો કાર્ય કરી રહ્યા છો,
દિલથી અભિનંદન સાહેબ.
વારંવાર માળતા રહીશુ
ખુબ્જ સ્ર્સ ચે.
જય જય ગરવેી ગુજરત્.
ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો ઉત્ત્મ ઉપાય ગુજરાતી બ્લોગ છે.
તમે ઘણી મહેનત લીધી છે
ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે.
લે-આઉટ ઉડીને આંખે વળગે તેવો છે.
ગ્રૂપ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે
ઉમદા કાર્ય માટે હાર્દિક અભિનંદન !
દિલથી અભિનંદન
વારંવાર માળતા રહીશુ
ઘણો આકર્ષક, સુંદર રીતે પ્રસ્તુત કરેલો આપનો બ્લૉગ જોઇ ખુશી અનુભવી. ગુજરાતી ગ્લૉગ જગતમાં આગવી ભાત પાડતા ‘વીણેલા મોતી’નું હાર્દીક સ્વાગત કરૂં છું.
ખુબ સરસ સાઇટ બનાવી છે. અભિનંદન….
its very nice
મારે કવિતા મુકવિ હોય તો શુ કરવુ
બહુ સરસ. અદભુત. હુ પણ કવિતા મુકીશ.
” વીણેલા મોતી,બ્લોગ-સાઇટ ”…અદભુત,અવરણીય…સાચે જ શબ્દો જ નથી કંઈક કહેવા માટે.કોઈ ભૂખ્યા માણસ ની સામે ૫૬ ભોગ નો થાળ ધરી દીધો હોય…શું ખાવું ને શું ન ખાવું…ચાખવા માં જ ઓડકાર આવી જાય છે.આ મારી અનુભૂતિ છે…શ્રેષ્ઠ પીરસવાનો આપનો પ્રયત્ન સરાહનીય છે….ખુબ ખુબ આભાર સાથે આપણામાંની જ એક નીતા શાહ ના પ્રણામ.
ખુબ જ સરસ
તમારી આ શાઈદ જોઈ ને મને બહુ જ આનદ થયો અને તમારા આ શાઇદ નું નામ બને બહુ ગમ્યું સુ તમે મારને મારા બ્લોગ બનવા માં મદદ કરશો ?
મારો બ્લોગ :http://akashgauswami.blogspot.com/
માનવભાઈ આપનો આ પ્રયાસ્ ખુબજ કબિલે તરિફ ચ્હે ,હુ તમને મલવા માગુ તો ૫ મિનિત સમય આપશો?