સ્વર – દિલીપ ગજજર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ગઝલ સુંદરી પર, ગઝલ હું લખું છું..
એહે… હો..હો..હો…..
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું,
નઝમની પરી પર નઝમ હું લખું છું
હા,નઝમની પરી પર નઝમ હું લખું છું,
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું,
નઝમની પરી પર નઝમ હું લખું છું
નઝમની પરી પર નઝમ હું લખું છું..
વસંતે ફુલોની બહારો મળી છે,
વસંતે ફુલોની બહારો મળી છે,
બની પાનખરમાં સહારો મળી છે
વસંતે ફુલોની બહારો મળી છે,
બની પાનખરમાં સહારો મળી છે.
ગઝલ સુંદરી પર, ગઝલ હું લખું છું..
એહે… હો..હો..હો…..
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું,
નઝમની પરી પર નઝમ હું લખું છું.
હા,નઝમની પરી પર નઝમ હું લખું છું.
પ્રણય રંગે જીવન રંગીન બને છે,
વિના તારા જીવતર આ ગમગીન બને છે.
પ્રણય રંગે જીવન રંગીન બને છે,
વિના તારા જીવન આ ગમગીન બને છે.
ગઝલ સુંદરી પર, ગઝલ હું લખું છું..
એહે… હો..હો..હો…..
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું,
નઝમની પરી પર નઝમ હું લખું છું.
હા,નઝમની પરી પર નઝમ હું લખું છું
સનમ તુજને તનમનમાં શોધ્યા કરું છું,
હું સપનાના મધુવનમાં શોધ્યા કરું છું,
સનમ તુજને તનમનમાં શોધ્યા કરું છું,
હું સપનાના મધુવનમાં શોધ્યા કરું છું,
ગઝલ સુંદરી પર, ગઝલ હું લખું છું..
એહે… હો..હો..હો…..
ગઝલ સુંદરી પર ગઝલ હું લખું છું,
નઝમની પરી પર નઝમ હું લખું છું.
હા,નઝમની પરી પર નઝમ હું લખું છું
શબ્દો – દિલીપ ગજજર
ઢાળ – बहोत खुबसुरत गझल लीख रहा हुं, तुम्हे देख कर आज कल लीख रहा हुं..!



કંઈક કહેવું છે..